Question
કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે?

Answer

કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મહંમદ પયગંબર તેમજ અષો જરથુષ્ટ્ર જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free