Question
કાવ્યમાં પુત્રી માટે કયા-કયા વિશેષણો પ્રયોજાયા છે ?

Answer

કાવ્યમાં પુત્રી માટે શ્રાન્તા, ક્લાન્તા, સ્નિગ્ધા, મુગ્ધા, વિમલા, કુશલા, સુમનો- મૃદુલા, સુદતી, સુમુખી, શોભનગાત્રી જેવા વિશેષણો પ્રયોજાયા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free