Question
અક્ષરધામ મંદિરમાં શું-શું જોવા મળે છે ?

Answer

અક્ષરધામમંદિરમાં પ્રદર્શનવિભાગમાં ચલચિત્ર જોવા મળે છે; અને એક વિશાળ બગીચો તથા અહીં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ જોવા મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free