Question
કાયમી પવનો કોને કહે છે?

Answer

પૃથ્વીસપાટીના કેટલાક વિસ્તારોમાં બારેમાસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે. આ પવનોને કાયમી પવનો કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free