Question
કબજો કરવો$- ..............$
વાક્ય :$-..............$

Answer

અર્થ :- તાબામાં લેવું, હાથ કરવું
વાક્ય :- અમારા પાડોશીએ કાર લોન ન ભરતાં બૅન્કે તેમની કાર પર કબજો કરી લીધો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free