Question
ખુશીનો પાર ન રહેવો $- ............$

Answer

ખૂબ આનંદિત થઈ જવું
વાક્ય : હું વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયો, તેથી મારી ખુશીનો પાર ન રહ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free