કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ જનીનિક વિવિધતા | $(I)$ જનીનિક સ્તરે રહેલ વિવિધતા |
$(Q)$ જાતિ-વિવિધતા | $(II)$ જાતિ સ્તરે રહેલ વિવિધતા |
$(R)$ પરિસ્થિતિકીય વિવિધતા | $(III)$ નિવસનતંત્ર સ્તરે રહેલ વિવિધતા |
$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.