કેનિઝારો પ્રક્રિયામાં મધ્યવર્તી કે શ્રેષ્ઠ હાઇડ્રાઇડ દાતા કયું હશે ?
AIIMS 2009, Advanced
Download our app for free and get startedPlay store
a
In general, aldehydes containing no $\alpha  - H$ atom undergo Cannizzaro's reaction. It follows the familiar pattern of carbonyl compounds i.e. nucleophilic addition and involves two successive additions. In step $(i)$, a hydroxide ion is added to give intermediate compound $(a)$. The presence of negative charge on compound $(a)$ aids in loss of hydride ion.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સંયોજન $A$ પરમાણુ સૂત્ર $C_{10}H_{13}Cl$ સાથે સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ ઉમેરવા પર સફેદ અવક્ષેપ આપે છે. $A$ આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા આપવા પર મુખ્ય સંયોજન $B$ આપે છે.  $B$ પર ઓઝોનોલિસિસ કરતાં $C$ અને $D$ આપે છે.$C$ કેનિઝારો પ્રક્રિયા આપે છે પરંતુ આલ્ડોલ સંઘનન નહીં. $D$ આલ્ડોલ સંઘનન આપે છે પરંતુ કેનિઝારો પ્રક્રિયા નથી. $A$ શું છે?
    View Solution
  • 2
    નીચે આપેલામાંથી કઈ પરિસ્થિતિઓ અથવા પ્રક્રિયા શ્રેણી મુખ્ય નીપજ તરીકે એસિટોફિનોન આપશે નહી ?
    View Solution
  • 3
    નીચેનામાથી કયો પદાર્થ $50\%$ સોડીયમ હાઇડ્રોક્સાઇડના દ્વાવણ સાથે પ્રક્રિયા કરીને અનુવર્તીં આલ્કોહોલ અને એસિડ આપશે ?
    View Solution
  • 4
    આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર $\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}$ સિલ્વર મિરર  બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા $ ...... $.છે 
    View Solution
  • 5
    $RC{H_2}OH \to RCHO$ ના રૂપાંતર માટે સૌથી યોગ્ય પ્રકીયક કયો છે ?
    View Solution
  • 6
    નીચેનામાથી કઇ પ્રક્રિયા $R_2CO \,\, \to \,\, R_2CH_2$ માં રૂપાંતર કરવા ઉપયોગમા લઇ ના શકાય ?
    View Solution
  • 7
    નીચે આપેલાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોની ક્રિયાશીલતાનો ઘટતોક્રમ કયો હશે ?

    $[A]\,\,\begin{array}{*{20}{c}}   {C{H_3} - C - {O^ - }} \\    {\,\,||} \\    {\,\,O} \end{array}$                 

    $[B]\,\,CH_3O^-$     

    $[C]\,\,CN^-$               

    $[D]\,\,$ 

    View Solution
  • 8
    નીચેનામાથી કોની સાથે મીથાઇલ મેગ્નેશીયમ આયોડાઇડ પ્રકિયાથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળશે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા સંયોજન આલ્ડોલ સંઘનન સાથે પ્રકિયા કરતા નથી ?
    View Solution
  • 10
    નીચે આપેલ પ્રક્રિયામાં $‘A'$ ને ઓળખો.
    View Solution