Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\,mL$ કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ વપરાય છે જ્યારે તેને તેની પ્રક્રિયા $10\,mL\,H _2 SO _4$ ના અજ્ઞાત દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.આ ઉપરાંત ફિનોલ્ફથેલીનના $2$ ટીપાંઓ ધરાવતા $0.5\,M\,HCl$ ના $20\,mL$ પ્રમાણિત દ્રાવણનું કેલ્શિમ હાઇડ્રોકસાઈડ સાથે અનુમાપન કરવામાં આવે છે.મિશ્રણ ગુલાબી રંગ દર્શાવે છે જ્યારે બ્યુરેટ $35.5\,mL$ નું મૂલ્ય દર્શાવ્યું હતું જ્યાં બ્યુરેટ શરૂઆતમાં (પ્રારંભમાં) $25.5\,mL$ દર્શાવ્યું હતું.તો $H _2 SO _4$ ની સાંદ્રતા $......\,M$ છે.(નજીકનો પૂર્ણાક)
વાયુમય અવસ્થા ધરાવતા હાઇડ્રોકાર્બનતુ દહન કરતા $0.72\, g$ પાણી અને $3.08\,g\, CO_2$ મળે છે. તો વાયુમય હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર નીચેના પૈકી ક્યુ હશે ?
જો ધાતુ $A$ નું $m_1$ ગ્રામ બીજા ધાતુ $B$ ના $m_2$ ગ્રામ દ્વારા દૂર થાય છે અને તેનું ક્ષાર દ્રાવણ બનાવે છે અને જો તેમનું તુલ્યભાર અનુક્રમે $E_2$ અને $E_1$ હોય તો $A$ નો તુલ્યભારકઈ રીતે દર્શાવાય છે ?
$CaCO_3$ નું વિઘટન થઈને $11.2$ $dm^3$ જેટલો $CO_2$ વાયુ $STP$ એ ઉત્પન્ન થાય છે. તો આ વાયુનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $KOH$ નું કેટલા ............ ગ્રામ દળ જરૂરી છે ?