Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જે પૃથ્વીના દળમાં $25 \%$ જેટલો ઘટાડો થાય અને તેની ત્રિજ્યામાં $50 \%$ જેટલો વધારો થાય, તો તેની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં અંદાજે કેટલો ઘટાડો ($\%$) થશે ?
જો પદાર્થને શિરોલંબ દિશામાં ફેકવામાં આવે તો તેનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/s$ છે .જો તેને $45^o $ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેનો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_{es} $ છે . જો પદાર્થને $2V_{es} $ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે ગ્રહોની વચ્ચેના શૂન્યાવકાશ માં કેટલા અચળ વેગથી ગતિ કરે ?
$10\, g$ દળનો એક કણ $100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ના નિયમિત ગોલક ની સપાટી પર રાખેલો છે. તો કણને ગોળાથી દૂર લઈ જવા માટે તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય કેટલું હશે? ($G = 6.67 \times 10^{-11}\, Nm^2 / kg^2$)