Question
$1$ કિલોગ્રામમાં કેટલા મિલિગ્રામ હોય છે?

Answer

$1 \text{ કિલોગ્રામ} = 1000 \text{ ગ્રામ}$
$1 \text{ ગ્રામ} = 1000 \text{ મિલિગ્રામ}$
$1 \text{ કિલોગ્રામ} = 1000 \times 1000 \text{ મિલિગ્રામ} = 10,00,000 \text{ મિલિગ્રામ}$
આમ, $1 \text{ કિલોગ્રામ} = 10,00,000 \text{ મિલિગ્રામ}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મૂળાક્ષર $E$ ની મૅચસ્ટિક પેટર્ન બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડશે? તેનો નિયમ લખો.
દરેક $\square$ માં જવાબ લખો:
$\frac{4}{5} = \frac{\square}{15} = \frac{16}{\square} = \frac{\square}{30} = \frac{32}{\square}$
$7 \ m$ બાજુ ધરાવતા ચોરસ કાપડના ટુકડાની પરિમિતિ શોધો.
અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખોઃ$4, 5, 3, 1, 0, 9, 2, 7$
સંખ્યા $962430157$ ને $(i)$ હિંદુ-અરેબિક પદ્ધતિમાં અને $(ii)$ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો.
$4 : 12$ અને $9 : 27$ આપેલા ગુણોત્તરો સરખા છે. એટલે કે તે પ્રમાણમાં છે. જો હા, તો તેમને યોગ્ય રીતે લખો:
સંખ્યારેખાનો ઉપયોગ કરીને નીચેની બાદબાકી મેળવો: $7 - 2$
રાજુએ $35.65$ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને $50$ રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા?
નીચેનું વિધાન ખરૂ છે? $40$ વ્યક્તિ $: 200$ વ્યક્તિ $= ₹ 15 : ₹ 75$
આપેલા ગુણોતરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણમાં હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો: $200 \text{ ml} : 2.5 \text{ L}$ અને $₹ 4 : ₹ 50$.