Question
ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે?

Answer

ખિસ્સાને સૂરજદાદા સૂકાવીને રાજીકરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેની કરચલીઓ પર ઈસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free