Question
નીરજભાઈ નવો બુશકોટ પહેરીને ક્યાં ક્યાં જાય ?

Answer

નીરજભાઈ નવો બુશકોટ પહેરીને બાલમંદિરે જાય. નીરજભાઈ નવો બુશકોટ પહેરીને રમવા જાય, નીરજભાઈ નવો બુશકોટ પહેરીને સૂઈ જાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions