ખુલ્લા તારનો એમીટરના ઉપયોગ કોના માટે થાય છે ?
  • A$AC$ અને $DC$ બંને માટે
  • Bમાત્ર $AC$
  • Cમાત્ર $DC$ 
  • D$AC$-$DC$ કોઈ નહીં 
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

The hot wire ammeter is a device used to measure \(AC\) or \(DC\) current intensity based on the thermal expansion of a wire that is heated due to the flow of the electric current through it, as the heat produced is proportional to the square of \(D C\) or \(r m s\) value of \(A C\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $LCR$ પરિપથમાં $R = 10\Omega $ અને $Z = 20\Omega .$ છે,તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 2
    $LCR$ શ્રેણી પરિપથમાં $R = X_L = 2X_C$ હોય,તો ઇમ્પિડન્સ અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 3
    ચોક કોઇલમાં શું હોય?
    View Solution
  • 4
    નીચે $LCR$ પરિપથમાં આપેલ પાવર નો આવૃતિ વિરુધ્ધનો આલેખ આપેલ છે તો આ પરિપથનો $Q-$ફેક્ટર (quality factor) શું મળે?
    View Solution
  • 5
    R અવરોધમાંથી મહત્તમ મૂલ્ય ${I_p}$ ધરાવતો AC પ્રવાહ પસાર કરતાં ઉત્પન્ન થતો પાવર
    View Solution
  • 6
    $AC$ પરિપથમાં $R =100 \Omega, C =2\, \mu F$ અને $L =80\, mH ,$ શ્રેણીમાં જોડેલા છે. તો $Q-$ ફેક્ટર .......... 
    View Solution
  • 7
    $AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય $V = 120\sin \,100\,\pi \,t\cos\, 100\pi \,t.$ સાથે મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ અને આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 8
    $LC$ પરિપથમાં ઇન્ડક્ટર $L=40\;mH$ અને કેપેસીટર $C=100\;\mu F$ છે.જો પરિપથમાં $V(t)=10sin(314t)$ વૉલ્ટેજ આપવામાં આવે તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલ વીજપરિપથમાં કવોલીટી અવયવ અને બેન્ડવીડથનો ગુણોત્તર $.............s$ છે.
    View Solution
  • 10
    એક ઈન્ડકટર ધરાવતો પરિપથ $10$ ઓહમનો અવરોધ અને $20$ હેન્રીનું ઈન્ડકટન્સ ધરાવે છે. જો આ પરિપથમાં $120\; V$ અને $60\;Hz$ આવૃત્તિનો ઓલ્ટરનેટિંગ વિદ્યુત ધ્રવાહ લગાડવામાં આવે, તો પરિપથ વિદ્યુતપ્રવાહ ($A$) આશરે કેટલો હશે ?
    View Solution