MCQ
કઈ આકૃતિમાં ભાષાનો બાધ રહેતો નથી $?$
  • A
    ખંભાકૃતિ
  • ચિત્રાકૃતિ
  • C
    વૃત્તાંશ આકૃતિ
  • D
    વર્તુળાકૃતિ એકમાપી

Answer

Correct option: B.
ચિત્રાકૃતિ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યારે સમષ્ટિ સમાંગ હોય ત્યારે કઈ નિદર્શન$-$પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે $?$
નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ કઈ છે $?$
$4$ અને $9$ નો ગુણોત્તર મધ્યક કેટલો થશે $?$
એક ગુણોત્તર$-$શ્રેણીનું $n$ મું પદ $3\left(2^{n-1}\right)$ હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
$\frac{{ }^{\mathrm{n}} P_{\mathrm{y}}}{{ }^{n} C_{2}}$ ની કિંમત જણાવો $: 'C\ '$
ચલની કિંમતના પૂનરાવર્તનની સંખ્યાને શું કહે છે $?$
$10$ વિદ્યાર્થીઓનાં વજન $($કિગ્રામાં$)$ નીચે મુજબ છે.$53, 47, 60, 55, 71, 65, 61, 58, 63, 70$ આ માહિતીનો વિસ્તાર કેટલો છે $?$ 
એક ગુણોત્તર-શ્રેણીમાં $T _1=a, T_3=\frac{1}{a}$, જ્યાં $a>0$ હોય, તો પાંચમું પદ મેળવો.
ગુણોત્તર$-$શ્રેણી $0.4, 0.04, 0.004, ....$ નો સામાન્ય ગુણોત્તર જણાવો.
આપેલ માહિતીમાં ખુલ્લા છેડાના વર્ગો હોય, તો કઈ સરેરાશ શોધવી પડે ?