Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસિડિક માધ્યમમાં $MnO _{4}^{2-}$ નું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) ના પરિણામે બે મેંગેંનીઝ સંયોજનો $A$ અને $B$ બને છે. જો $B$ માં $Mn$ ની ઓક્સિડેશન અવસ્થા એ $A$ ના કરતા ઓછી હોય તો $B$ ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્રમાત્રા ( $\mu$ ) નું મૂલ્ય $BM$ માં ......... છે. (નછકના પૂણાંકમાં)
$\mathrm{Cu}(\mathrm{II})$ ની ઈલેક્ટ્રોન સંરચના $3 \mathrm{~d}^9$ છે. જ્યારે $\mathrm{Cu}(\mathrm{I})$ ની $3 \mathrm{~d}^{10}$ છે. નીચે આપેલામાંથી ક્યું સાચુ છે?