Question
કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય છે ?

Answer

નિદર્શન નીચે અનુસાર ની પરિસ્થિતિમાં અનિવાર્ય છે.
→ સમષ્ટિમાં એકમોની સંખ્યા ખુબ મોટી હોય.
→ સમષ્ટિના એકમો ભૌગોલીક દ્રષ્ટીએ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય.
→ એકમોનો નાશ થતો હોય એટલે કે તપાસ દરમિયાન એકમ નાશ પામતો હોય.ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બરાબર રીતે ચીપેલા $52$ પત્તામાંથી બે પત્તા રાણીના અથવા રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય ?
યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકમાંથી મેળવેલી ક્રમિક બે અંકોવાળી નીચેની $15$ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી $50$ એકમો ધરાવતી એક સમષ્ટિમાંથી $5$ કદનો નિદર્શ $(i)$ પુરવણી સહિત $(ii)$ પુરવણીરહિત પ્રકારે મેળવો.
જો વાસ્તવિક વિધેય $f(x)=\frac{x^3-27}{x^2+3 x+9}$ હોય, તો x ની કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે ?
એક ટેબલ પર આંકડાશાસ્ત્રનાં 6, નામાનાં 5 અને અંગ્રેજી વિષયનાં 4 જુદાં જુદાં પુસ્તકોને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયનાં પુસ્તકો એક સાથે જ આવે ?
$3.(n + 3) P_4 = 5.(n + 2) P_4$ હોય તો $n$ ની કિંમત શોધો.
નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણના વર્ગોની મધ્યકિંમતો જણાવો.
વર્ગ $0 - 4$ $5 - 19$ $20 - 29$ $30 - 54$ $55 – 70$
આવૃત્તિ $5$ $10$ $15$ $8$ $2$
એક આવૃત્તિ-વિતરણમાં $j=0.6, \bar{x}=82$અને s = 15 છે, તો M શોધો.
ગુણધર્મ શું છે ?
x એકમો માટે ઉત્પાદન -ખર્ચનું વિધેય $C(x)=50+2 x+\sqrt{x}$ હોય, તો 25 એકમો માટે ઉત્પાદન- ખર્ચ શોધો.
ગુણોત્તર$-$શ્રેણી $-2,-2 \sqrt{2},-4, \ldots$ નું સાતમું પદ શોધો.