
$R-Cl\xrightarrow{(i)\,\,KCN,(ii)\,LiAl{{H}_{4}}} $ નીપજ $A$
$R-Cl\xrightarrow{(i)\,\,AgCN,(ii)\,LiAl{{H}_{4}}} $ નીપજ $B $
નિપજો $A$ અને $B$ શું હશે ?
વિધાન - $I$ : પ્રબળ કેન્દ્રુનુરાગી પ્રક્રિયકની વધુ સાંદ્રતા સાથેના દ્રીતીયક આલ્કાઈલ હેલાઈડો કે જેઓ મોટા વિસ્થાપકો(bulky substituents) ધરાવતા નથી તે $\mathrm{S}_{\mathrm{N}}{ }^2$ ક્રિયાવિધિને અનુસરે છે.
વિધાન-$II$ : એક દ્રીતિયીક આલ્કાઇલ હેલાઈડને જ્યારે ઈથેનોલનિયા અધિક માત્રા (સૌથી વધુ માત્રા) (large excess) સાથે પ્રક્રિયા કરતા તે $\mathrm{S}_N{ }^1$ ક્રિયાવિધિને અનુસરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
નીપજ $A$ અને નીપજ $B$ માં $\pi$ ઈલેકટ્રોન ની કુલ સંખ્યા ........ છે. 
