Question
કઈ સંખ્યાના $25\%$ એટલે $9$ ?

Answer

$36$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: 4a - 1 + b + c$
સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો $: 234567$
નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો :
$1) \ p$ નો $\frac{4}{3}$ ભાગ એ $12$ છે.          
$2) \ n$ ના $5$ ગણામાં $4$ ઉમેરતા $19$ મળે.          
$3)$ કોઈ એક સંખ્યા $a$ ના એક તૃતિયાંશમાંથી $6$ બાદ કરતાં $24$ મળે .          
$4)$ જો $m$ ના $5$ માં ભાગમાં $7$ ઉમેરો, તો તમને $32$ મળે.
નીચેનાં સમીકરણો પૈકી કયાં સમીકરણોનો ઉકેલ $3$ છે તે ચકાસો :
$\frac{2x}{3} - 1 = 5$
$73 - 23$ ની બાદબાકી કરો.
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{- 3}{5}), (\frac{- 6}{10}),(\frac{- 9}{15}),(\frac{- 12}{20}),… $
એક લિટર પાણીની બોટલમાથી $7$ સાત બાળકો પાણી પી શકે છે, તો $ 1\frac{5}{7}$ લિટર પાણીથી ભરેલી બોટલમાથી કેટલા બાળકો પાણી પી શકે?
$-34$ અને $-13$ ની વચ્ચે આવતી ત્રણ સંમેય સંખ્યા લખો.
ગુણાકાર શોધો : $(1) 15 \times (-1) $      $( 2 ) (-20) \times (-1)$
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $765\ cm^2$ હોય અને ઊંચાઈ $30$ સેમી હોય તો આધાર શોધો.