Question
ગુણાકાર શોધો : $(1) 15 \times (-1) $      $( 2 ) (-20) \times (-1)$

Answer

$(1) (-15)$       $(2) 20$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના દરેક ખૂણાના કોટિકોણનાં માપ શું છે $?$ $(i) 45^\circ $    $ (ii) 65^\circ $     $(iii) 41^\circ $     $(iv) 54^\circ $
શોધો $563 - (-621)$
નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્ક કરો : $ 2^3 $ અને $ 3^2 $
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-1}{4}), (\frac{-2}{8}), (\frac{-3}{12}), ... $
ગુણાકાર કરો : $(\frac{-6}{25}) \times \frac{10}{9}$
શોધો : $(i) 0.2 \times 6$       $(ii) 8 \times 4.6$        $(iii) 2.71 \times 5$     $(iv) 20.1 \times 4$
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$ $\frac{-6}{11}, \frac{-11}{11}$
સાદું રૂપ આપો. $ (- 3)^4 $
$25$ ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં $9$ વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીની સરાસરી(મધ્યક), મધ્યસ્થ અને બહુલક શોધો : $11, 20, 10, 19, 18, 16, 18, 14, 18$
એક માળી $21$ મીટર વ્યાસવાળા બાગની હદને તાર વડે બંધ કરવા માગે છે. જો તારને ફરતે પાંચ વખત વીંટવાનો હોય, તો તારની લંબાઈ કેટલી જોઈએ $?$