Question
કિમત શોધો: $\frac{3^{9}}{3^{6} \times 3^{2}}+3^{2}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે કોટિકોણનાં માપ વચ્ચેનો તફાવત $12^\circ $ છે . તેમનાં માપ શોધો.
રૂ.$784$ માં વેચવામાં આવતી વસ્તુ પર વેપારીને $12 \%$ નફો થાય છે, તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે$?$
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AD = 4$ સેમી અને $CD = 6$ સેમી છે. $\overrightarrow{\mathrm{BM}} \perp \overrightarrow{\mathrm{CD}}$ અને $\overrightarrow{\mathrm{BN}} \perp \overrightarrow{\mathrm{AD}}$ છે. જો વેધ $BM= 3$ સેમી હોય, તો વેધ $BN$ શોધો.
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો :
$(i) 4^5 \times m^5 \ \ (ii)5^6\times n^6 \ \ (iii) 6^2 \times p^2$
સરવાળા કરો: $3 \frac{5}{6}+4 \frac{1}{3}$
સરવાળા કરો: $2 \frac{3}{4}+3 \frac{1}{2}$
$2 \frac{5}{12}+3 \frac{4}{15}$
શોધો $:$
$(i) \ 1.3 \times 10\  (ii) \ 36.8 \times 10\  (iii)\  153.7 \times 10\  (iv)\  168.07 \times 10\  (v)\  31.1 \times 100 \ (vi)\  156.1 \times 100$
જો $p = - 2$ હોય, તો નીચેનાની કિંમત શોધો : $(i) 4p + 7 \ \ (ii) -3p^2 + 4p + 7 \ \ (iii)  – 2p^3 - 3p^2 + 4p + 7 $
જો $2$ વર્ષ માટે વાર્ષિક વ્યાજના દરે રૂ $7000$ લેવામાં આવે, તો બે વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજમુદલ શોધો.