Question
કિમત શોધો: $\left[\mid 5^{3}\right]^{2} \times 5^{5} \mid+5^{8}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક દુકાનદાર એક ખુરશી રૂ. $450$ માં ખરીદે છે. જો તે આ ખુરશી રૂ.$486$ માં વેચે, તો તેને કેટલા ટકા નફો થાય$?$
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $ \frac{3}{4} $ અને $ (\frac{-3}{4}) $
$a^m \div b^m = (\frac{a}{b})^m$ નો ઉપયોગ કરી સાદું રૂપ આપો :
$(i) 2^5 \div 3^5 \ \ ( 2 )3^6 \div 4^6 \ \ ( 3 ) 5^7 \div 8^7 $
$a = 3$ અને $b = 2$ છે, તો નીચેનાની કિંમત શોધો.$(i) a^3 + b^3 \ \ (ii)  (a + b)^3$
દશાંશચિન્હનો ઉપયોગ કરીને કિલોગ્રામમાં દર્શાવો. ($1) 300$ ગ્રામ $(2) 4513$ ગ્રામ $(3) 9$ કિગ્રા $4$ ગ્રામ
સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $ -\frac{1}{4},-\frac{1}{2},-\frac{1}{5} $
ગણતરી કરી જવાબ મેળવો $: [(-3) + 18] \div [(-2) + (-3)]$
$₹ 2500$ નું ત્રણ વર્ષનું વ્યાજ $₹ 600$ થાય, તો વ્યાજદર શો હશે$?$
એક વર્તુળાકાર પૂંઠાની ત્રિજ્યા $2.8$ સેમી છે. તેમાંથી $2$ સેમી લંબાઈના બે ચોરસ અને $0.7$ સેમી ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેવામાં આવે છે, તો વર્તુળના બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ શોધો.
દશાંશચિન્હનો ઉપયોગ કરીને સેમી , મીટર અને કિલોમીટરમાં ફેરવો. $(1) 5$ મિમી  $(2) 42$ મિમી $(3) 519$ મિમી