Question
ગણતરી કરી જવાબ મેળવો $: [(-3) + 18] \div [(-2) + (-3)]$

Answer

$(-3)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x , y$ અને $z$ શોધો. : $ \frac{5}{4} = \frac{x}{16} = \frac{25}{y} = \frac{-15}{z} $
$6.5$ ટકા વાર્ષિક વ્યાજના દરે $₹ 6050$ લેવામાં આવે છે, તો $3$ વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો. 
બપોરે $12$ વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર $16 ^\circ \text{C}$ છે. $2 ^\circ \text{C}$ પ્રતિ કલાક દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે, તો
$(1)$ ક્યા સમયે તાપમાન $0^\circ \text{C}$ થી નીચે $10 ^\circ \text{C}$ હોય $?$
$(2)$ મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય $?$
શોધો. $(1) 24.5 \div 5 \ \ (2) 3.9 \div 13 \ \ (3) 2.04 \div 2$
$1:2:5$ આપેલા દરેક ગુણોતરનાં પદોની ટકાવારીમાં બદલો:
જુહીએ એક વૉશિંગ મશીન $₹ 13,500$ માં વેચ્યું. તેને $20\%$ ખોટ ગઈ, તો જુહીએ વૉશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે $?$
શોધો : $(i) \frac{2}{5}$ અને $\frac{3}{4}$ બંનેના $\frac{4}{7}$
 
મીનાએ એક જૂનું વૉશિંગ મશીન રૂ.$9600$ માં વેચ્યું, તો તેને $20 \%$ ખોટ ગઈ. તો મીનાએ વૉશિંગ મશીન કેટલી કિંમતમાં ખરીદ્યું હશે $?$
$352$ મીટર અંતર કાપવા માટે, $28$ સેમી ત્રિજ્યાવાળાં પૈડાંએ કેટલા આંટા ફરવું પડે $?$ ($π = \frac{22}{7} $ લો.)
કોઈ રકમનું વાર્ષિક $5$ ટકા લેખે $3$ વર્ષનું વ્યાજ રૂ $450$ થાય છે, તો તે રકમ શોધો.