Question
કિંમત મેળવો:
$153 \times 147$

Answer

22491

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો:
$169 x^2-625$
ચકાસો : 2 અને 0 એ બહુપદી x² - 2xનાં શૂન્યો છે.
$6X - Y = 0$ સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો.
તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીનાં પાંચ ઉદાહરણ આપો.
વ્યાખ્યા લખો :
(i) ખૂણાઓની રૈખિક જોડ
(ii) અભિકોણો
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 102 ^3 $
કિંમત મેળવો:
$(101)^2$
બિંદુ $(2,14)$ માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણો આપો . આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે ?
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. $(x + 8) (x - 10)$
બે સેલ્સમેનનું ઓગસ્ટ માસનું વેચાણ સમાન હતું. સપ્ટેમ્બર માસમાં પ્રત્યેક સેલ્સમેને તેમનું વેચાણ તેમના ઓગસ્ટ માસના વેચાણ કરતા બમણું કર્યું. સપ્ટેમ્બર માસમાં તેમને કરેલા વેચાણની સરખામણી કરો.