Question
કિંમત મેળવો:
$205 \times 195$

Answer

39975

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંમેય સંખ્યા $ 5\over7 $ અને $ 9\over11 $ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
$4 \sqrt{6}-8 \sqrt{10}$અને $3 \sqrt{6}+12 \sqrt{10}$ નો સરવાળો કરો
$x + y = 7$ નો આલેખ દોરો
અવયવ પાડો
$8 x^3+y^3-27 z^3+18 x y z$
શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
અવયવ પ્રમેય દ્વારા સાબિત કરો કે, x - 3 એ $12 x^3-31 x^2-18 x+9$ નો એક અવયવ છે ત્યારબાદ $12 x^3-31 x^2-18 x+9$ અવયવ પાડો.
આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરોઃ
(1) $\frac{1}{\sqrt{5}-\sqrt{3}}$
(2) $\frac{4}{\sqrt{10}+\sqrt{6}}$
લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ $14$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $88$ સેમી$^2$ છે,તો નળાકારના પાયાનો વ્યાસ શોધો.
અવયવ પાડો. $2 x^2-7 x-15$
ચકાસો કે 2 અને 5 બહુપદી $x^2-2 x-15$ નાં શૂન્ય છે કે નહીં.