Question
કિંમત મેળવો:
$(995)^3$

Answer

985074875

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ x^3 + 2x^2 – 5x - 6 $ નો એક અવયવ $x +3$ છે કે કેમ તે તપાસો .
એક જોકર $($વિદૂષક$)$ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે, તેના પાયાની ત્રિજ્યા $7$ સેમી અને ઊંચાઈ $24$ સેમી છે. આવી $10$ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$5 x+3 y=45$
જો $x = 7-4 \sqrt{3}$ હોય, તો $x^2+\frac{1}{x^2}$ ની કિંમત શોધો.
એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
$p(x) = (x-1) (x+1)$ બહુપદી માટે $p(0) , p(1)$ અને $P(2)$ શોધો .
અવયવ પાડો : $ 6x^2 + 13 x + 6 $
છત વગરના એક ઓરડાની લંબાઈ $12$ મી, પહોળાઈ $4$ મી અને ઊંચાઈ $3$ મી છે. તે ઓરડામાં ગોઠવી શકાય તેવા લાંબામાં લાંબા સળિયાની લંબાઈ શોધો.
એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ $=48 \pi$ સેમી$^3$ છે તેની ઊંચાઈ $9$ સેમી હોય, તો તેના પાયાનો વ્યાસ શોધો.
જો $ x = 2 + \sqrt{3} $ હોય, તો $ x^3 + \frac{1}{x^3} $ ની કિંમત શોધો.