Question
કિંમત શોધો. $: [(\frac{1}{2})^{-2} + (\frac{1}{4})^{-1}]^{-1} $

Answer

$ \frac{1}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ખુલ્લા નળાકાર વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 4224 \ cm^2 $ છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને $33$ સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની સીટ બનાવવામાં આવે છે, તો લંબચોરસ સીટની પરીમીતી મેળવો.
એક સમલંબ ચતુષ્કોણ આકારના બાગ $\text{PQRS}$ ની પરીમીતી $130$ મીટર છે.$QR = 41$ મીટર,$RS \ 21$ મીટર,$PS = 49$ મીટર છે. તો બાગ નું ક્ષેત્રફળ શોધો.$PQ$ એ $PS\|QR$ પર લંબ છે.
વિસ્તૃત સ્વરૂપે લખો $: 3209.34$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1857$
બે સોસાઇટીમાં જુદા$-$જુદા દિવસે વપરાયેલા પાણીની વિગત લિટરમાં નીચે મુજબ છે. તેનો રૈખિક આલેખ દોરો.
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો $: \frac{11}{18}+\frac{23}{19}+\frac{7}{18}-\frac{4}{19}$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 39$
અવયવ મેળવો $: a^8 – b^8$
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો $: \left(\frac{1}{2} \times \frac{13}{10}\right)+\left(\frac{1}{2} \times \frac{7}{10}\right)$
આકૃતિમાં લંબચોરસ આકારનો પ્લોટ છે. તેના મધ્ય ભાગમાં બગીચો બનાવવો છે. ફરતે $10$ મી નો રસ્તો રાખવામા આવેલ છે. આ રસ્તો બનાવવાનો ખર્ચ $Rs\ 100$ પ્રતિ ચો મી મુજબ કેટલો થશે ?