Question
વિસ્તૃત સ્વરૂપે લખો $: 3209.34$

Answer

$ 3 \times 10^3 + 2 \times 10^2 + 0 \times 10^1 + 9 \times 10^0 + 3 \times 10^{-1} + 4 \times 10^{-2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 31.36$
ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દીવાલ અને છતને રંગે છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશ $: 15$ મી$, 10$ મી$, 7$ મી છે. રંગના એક ડબ્બામાથી $100 m^2$ ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય, તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઇયે ?
આકૃતિમાં દર્શાવેલ ઘન $\text{A}$ નું પૃષ્ટફળ અને ઘન $\text{B}$ નું પૃષ્ટફળ શોધો.
જેનો નાનામાં નાનો અંક $8$ હોય તેવી પાયથાગોરીઅન ત્રિપુટી શોધો.
$x =  \frac{(-3)}4  , y =  \frac23 $ અને $z =  \frac{(-5)}6 $ નો ઉપયોગ કરીને સાબિત કરો $:$
$x + ( y + z ) = ( x + y ) + z\  ($જૂથનો ગુણધર્મ$)$
એક વસ્તુ $11 \%$ ના વળતરથી રૂ. $8900$ માં મળે છે, તો તે વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે ?
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો $: \frac{11}{18}+\frac{23}{19}+\frac{7}{18}-\frac{4}{19}$
આપેલ બહુપદીને એક્પદી વડે ભાગો$ : 4 (p^2 – 8p^2q^2 + 10pq) ÷ 2p^2q^2 $
$(a+b)(2 a-3 b+c)-(2 a-3 b) c$ નું સાદુંરૂપ આપો.
વર્ગમૂળ શોધો $: 324$