Question
કિંમત શોધો $: (\frac{1}{2})^{-5} $

Answer

$32$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની પદાવલીઓના અવયવ મેળવો $:  p^2 – 10p + 25 $
એક નિયમિત બહુકોણને કેટલી બાજુ ઓ હોય, તો તેના દરેક અંતઃકોણનું માપ $140^\circ $ હોય $?$
તમારી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબના એક ઘડામાં વિવિધ રંગોવાળા પાંચ દડાઓ રાખેલા છે. તમારે તેમાં જોયા વગર કોઈ એક દડો પસંદ કરવાનો છે. તમને ક્યાં રંગનો દડો મળશે તેની પ્રયત્નોની યાદી બનાવો.
$ (-\frac{10}{3} pq^3) \times (\frac{6}{5} p^3q) $ ગુણાકાર શોધો.
$64000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એ ક્રમનો અંક શું મળશે $: 99880$ 
બાદબાકી કરો $: 4l (10n – 3m + 2l)$ માંથી $3l (l -4m + 5n)$

પરીમીતી શોધો.
$x = – 3$ લઈએ, તો $x^2 – 5x + 4$ એટલે $(-3)2 + 5(- 3) + 4 = 9 – 15 + 4 = – 2$
નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે $: 431$