Question
કિંમત શોધો $- \Big(\frac{-1}{27}\Big)^{\frac{-2}{3}} $

Answer

$9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \angle A $ અને $ \angle B $ પૂરકકોણો છે . જો $ \angle A = x + 10^\circ $ અને $ \angle B = x - 10^\circ $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .
આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ \frac{1}{\sqrt{2}} $
જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર  છેદે, તો સાબિત કરો કે છેદબિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે.
$x-$ અક્ષ અને $y-$ અક્ષ જે બિંદુએ છેદે તે બિંદુનું નામ શું છે?
જેમાં $AD = BC$ અને $\angle DAB = \angle CBA$ હોય તેવો ચતુષ્કોણ $\text{ABCD}$ છે. સાબિત કરો કે, $(i) \ BD = AC$
બહુપદી $ p(x) = x^2 – 1 $ નું શૂન્ય $x = 1 , -1$ છે કે નહિ તે ચકાસો.
નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $ y + \frac{2}{y} $
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. $x^2 + x$
જો $(5 x-3)^2=25 x^2+k x+9$ હોય, તો k શોધો.
બિંદુ સમીકરણ $2x + 3y = 24$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(30 , -12)$