Question
$x-$ અક્ષ અને $y-$ અક્ષ જે બિંદુએ છેદે તે બિંદુનું નામ શું છે?

Answer

ઉગમબિંદુ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિકોણમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો : $ \triangle PQR $ માં $ \angle P = 40^\circ $ અને $ \angle R = 80^\circ $
$7$ સેમી ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ શોધો.
શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે?
5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. સામાન્ય જીવાની લંભાઈ શોધો.
બહુપદી $p(x) =2x +1$ નું શૂન્ય $ x= \frac{1}{2} $ છે કે નહિ તે ચકાસો.
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c $ની કિંમતો દર્શાવો : $4 = 5x – 3y$
13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 12 સેમી અંતરે આવેલ જીવાની લંબાઈ શોધો.
ઘનને કેટલાં પરિમાણ હોય છે?
શું x-1 એ $3 x^2+7 x-10$ નો અવયવ છે કે નહીં ?
સરકસમાં કામ કરતો મોટરસાઇકલ $-$ સવાર $7$ મી વ્યાસવાળા પોલા ગોલકમાં પ્રદર્શન કરે છે. મોટરસાઇકલ $-$ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો .