Question
કિંમત શોધો. $: [(-13)^0 + (-14)^{-1} + (-15)^0]^{-1}$

Answer

$14$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો $: \left(a^{3} b^{-2}\right)^{-2} \times\left(a^{4} b^{2}\right)^{2}+a^{2} b^{4}$
આપેલી આકૃતિમાં જો $\overline{ \text{AB} } \| \overline{ \text{DC} }$ હોય, તો $m\angle \text{C}$ શોધો.
Image
ભાગાકાર કરો $:  (9x^2 – 6x + 1) \div (9x^2 - 1) $
નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો $:$
$X$ $12$ $30$ $36$ $40$ $44$
$Y$ $18$ $45$ $54$ $60$ $66$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો $: ( i ) \  11^2 \  ( ii ) \  19^2 $
ભાગફળ શોધો $: 18a^3b^2c \div 12ab^2$
નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્યો હશે ?
$( i )\  60\  ( ii )\  400$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1)\  2x -1 = 7$
$(2)\  3x - 1 = 8$
$(3)\  4x-2 = 10$
$(4)\  2x + 1 = 9$
એક માળી પાસે $1000$ છોડ છે . તે આ છોડને એવી રીતે રોપવા માગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે $,$ તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ ?