Question
કિંમત શોધો. $: \frac{27^{-1}\times 4^3}{3^{-4}}$

Answer

$192$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 38$
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(A) ( \frac67 \times \frac34 ) + ( \frac67 \times \frac{11}4 )$
$(B) ( \frac29 \times \frac72 ) + ( \frac29 \times \frac52 )$
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો : $\left(-\frac{3}{8}\right) \times\left(\frac{28}{25}\right)-\left(-\frac{3}{8}\right) \times\left(\frac{3}{25}\right)$
પંચકોણની બાજુઓથી બહિષ્કોણના ખૂણાઓનું માપ અનુક્રમે $x, 2x, (3x + 10), (4x + 5)$ અને $5x$ મળે છે, તો $x$ ની કિંમત શોધો અને બધા જ બહિષ્કોણના ખૂણાઓના માપ શોધો.
અવયવો પાડો $:x^{2}-x-56$
એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલી અતિવૃષ્ટિમાં રાહતકાથે દરેક વિદ્યાર્ડે આપે છે. જો રાતી $₹\  2304$ કાઢે થથી હોય, તો વર્ગના વિધાર્ષીનોની સંખ્યા કેટલી હોય?
એક ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ $ 175 m^2$ છે. તેના વિકર્ણો પર શિરોબિંદુઓમાંથી દોરેલા બે લંબની લંબાઈ $12$ મી અને $13$ મી છે$,$ તો વિકર્ણની લંબાઈ શોધો.
ધારો કે તમે એક ચક્ર ઘૂમવો છો. $(\text{G} =$ લીલો રંગ$, \text{R} =$ લાલ રંગ$)$
$1)$ આકૃતિમાં દર્શવ્યા મુજબ લીલા રંગનું વૃતાંશ હોય તેવી શકાયતાની યાદી કરો અને લીલા રંગનું વૃતાંશ ન હોય તેવી શકાયતાની યાદી કરો.
$2)$ લીલા રંગનું વૃતાંશ મળે તેની સંભાવના શોધો.
$3)$ લીલા રંગનું વૃતાંશ ન મળે તેની સંભાવના શોધો.
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 1728$
શું $1188$ એ પૂર્ણઘન સંખ્યા છે ? જો ના$,$ તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો$,$ કે જેનાથી $1188$ ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય.