Question
કિંમત શોધો. : $ 32^{ \frac{2}{5} } $

Answer

$4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(4,0)$
સમીકરણના ચાર ઉકેલ શોધો:
4y - 11 = 0
ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં હજાર છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની $($લગભગ $10$ ના ગુણિતની નજીક$)$ માહિતી નીચે પ્રમાણે છે :
વિભાગ હજાર છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા
અનુસૂચિત જાતિ $(SC)$ $940$
અનુસૂચિત જનજાતિ $(ST)$ $970$
બિન અનુસૂચિત જાતિ$/$અનુસૂચિત જનજાતિ $920$
પછાત જિલ્લાઓ $950$
બિન પછાત જિલ્લાઓ $920$
ગ્રામ્ય $930$
શહેર $910$
$(i)$ ઉપર્યુક્ત માહિતીને આધારે લંબાલેખ દોરો.
$(ii)$ આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો.
અવયવ પાડો:
(1)$16 x^2+40 x y+25 y^2$
(2) $49 x^2-42 x+9$
આલેખ દોરો $: y = x$
અવયવ પાડો
$8 x^3+27 y^3+36 x^2 y+54 x y^2$
વિસ્તરણ કરો : $ (5x+y+2z)^2 $
આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો:
$\frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}}$
આપેલી બહુપદીને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો:
$35 x^2-16 x-12$
એક લંબઘનનું ઘનફળ $\left(2 x^3+15 x^2+33 x+20\right)$ એકમ છે. તો તેની બાજુઓના માપ શોધો. (x > 0)