Question
કિંમત શોધો : 4! – 3!

Answer

4! – 3! = (4 × 3 × 2 × 1) − (3 × 2 × 1)
= 24 – 6
= 18

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો.
R એ Nથી Nનો સંબંધ છે. $R = \{\{a, b) : a, b \in N$ અને $a = b^2\}$ થાય તે રીતે વ્યાખ્યાયિત છે, તો પ્રત્યેક a ∈ N માટે (a, a) ∈ R. શું આ વિધાનો સત્ય છે ? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો.
આપેલ ગણના બધા જ ઘટકો લખો:  $\mathrm{F}=\{x: x$ એ અંગ્રેજ મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં $k$ પહેલાંનો વ્યંજન છે.}
5ની ગુણિત સંખ્યાઓનો ગણ સાન્ત છે કે અનંત છે, તે શોધો :
નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે? કારણ આપો :A = {x : x એ FOLLOW શબ્દનો મૂળાક્ષર છે.}, B = {પુ છુ એ WOLF શબ્દનો મૂળાક્ષર છે.}
$\cos 765^{\circ}$ નું મૂલ્ય શોધો.
કિંમત શોધો : $\frac{8 !}{6 ! \times 2 !}$
A= {3, 5, 7, 9, 11), B = {7, 9, 11, 13}, c = {11, 13, 15} અને D = {15, 17} હોય, B ∩ D તો નીચેના ગણ શોધો :
જો n (A) = 3 અને n (B) = 2 હોય તેવા બે ગણો A અને B હોય અને ભિન્ન ઘટકો x, y અને z માટે (x, 1), (y, 2) (z, 1) એ A × Bના ઘટકો હોય, તો A અને B શોધો.
લક્ષની ગણતરી કરોઃ$\lim _{x \rightarrow 4} \frac{4 x\ + \ 3}{x\ -\ 2}$