Question
કિંમત શોધો $: 8^{-2} \times 12^{4} \div 27^{2}$

Answer

$\frac{4}{9}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની આકૃતિમાં રહેલ ફ્રેમનું ફોટો સહિતનું ક્ષેત્રફળ શોધો.
એક ફૂટબૉલ ટીમ તેમણે રમેલી મૅચમાંથી $10$ મૅચ જીતી હતી . જો તેમની જીતેલી મૅચની ટકાવારી $40 \%$ હોય $,$ તો તેઓ કુલ કેટલી મૅચ રમ્યા હશે ?
સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓનાં માપ $72$ મીટર અને $28$ મીટર છે. આ બે સમાતર બાજુઓ વચ્ચેનું લંબઅંતર $50$ મીટર છે. આ ખેતરને સમથળ કરવાનો ખર્ચ દર ચો મીટર $₹\  4$ લેખે કેટલો થાય$?$
$2.5$ સેમી $\times \ 2$ સેમી $\times \ 1$ સેમી માપના ડબ્બાને $Rs\ 4$ પ્રતિ $ \ cm^2$ લેખે રંગવાનો ખર્ચ શોધો.
ગુણોત્તર શોધો $: 5$ મીટર અને $10$ કિમી
સમીકરણ ઉકેલો $:  \frac{3x-2}{2x-1}  =  \frac43 $
નીચેના પ્રશ્નોના જવાબ લખો $:$
એક ચતુષ્કોણના ચાર ખૂણાઓનાં માપ $3x, 4x, 5x$ અને $6x$ છે, તો દરેક ખૂણાનું માપ શોધો.
$ a (a^2 + a + 1) + 5 $ નું સાદુરૂપ આપો અને $(1)\  a = 0\  (2) \ a = 1 (3) \ a = -1$ માટે તેની કિંમત શોધો.
રૂ. $104$ નું વળતર કાપ્યા બાદ ટ્રાઉઝર રૂ. $546$ ના ભાવે હોલસેલમાં આપવામાં આવે છે, તો છાપેલ કિંમત પર અપાતું વળતર ટકાવારીમાં શોધો .
નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો $: 51.84$