Question
ગુણોત્તર શોધો $: 5$ મીટર અને $10$ કિમી

Answer

$5 : 10000$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો :$\frac{\left(a^{6}\right)^{3} \times\left(a^{2}\right)^{8} \times\left(a^{-3}\right)^{4}}{\left(a^{2}\right)^{5} \times\left(a^{5}\right)^{2}}$
કિંમત શોધો $: 8^{2} \times 4^{2} \times\left(2^{-5}\right)^{2}$
એક લંબઘનમા $6$ સેમી બાજુવાળા $450$ નાના ઘન રાખી શકાય છે. લંબાઈ $60$ સેમી, પહોળાઈ $20$ સેમી છે$,$ તો લંબઘનની ઊંચાઈ શોધો.
જવાબ લખો $: \sqrt[3]{343}=$
$6$ મીટર કાપડની કિંમત $₹ 480$ છે$,$ તો $11$ મીટર કાપડની કિંમત કેટલી થાય?
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો $:$
Image
$(i) \ \text{OC} = ……………..$
$(ii) \ m\angle \text{DAB} + m\angle \text{CDA} = ……………$
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 9604$
એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર $5 : 4$ છે$,$ તો આ સમાંતરબાજુ ચતુષ્કોણના બધા ખૂણાનાં માપ શોધો.
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 4489$
નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો $:$
$X$ $8$ $18$ $22$ $48$ $75$
$Y$ $16$ $54$ $33$ $60$ $105$