Question
કિંમત શોધો $: 8^{2} \times 4^{2} \times\left(2^{-5}\right)^{2}$

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકાર કરો $:  - 36y^3 \div 9y^2 $
સાદું રૂપ આપો $: 2 x(x-y-z)+2 y(x+y-z)+2 z(x-y+z)$
$25$ વિદ્યાર્થીઓમાંથી $72 \%$ વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે$,$ તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી ?
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $:  (5x^2 – 6x) \div 3x$
એક ટેલીવિઝન ગેમ શો $($game show$)$ માં પુરસ્કારની રકમ $Rs. 1,00,000$ દરેક વિજેતાને સરખા ભાગે વહેચવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ઠકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમા છે કે વ્યસ્ત પ્રમાણમા છે ?
ભાગાકાર કરો $:  28x^4 \div 56x $
બહુપદી $ 3a^2\ – \ 5b^2 + 6c^2 + 5a + 3b\ – 7c $ માંથી $ a^2\ – \ 2b^2 + 3c^2 + 6a\ –\  2b\ – 8c $ બાદ કરો.
સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો $:  (-4)^5 \div (-4)^8 $
ભાગાકાર કરો $:  5a^3b^3(2c - 8) \div 25a^2b^2 (c - 4) $