Question
કિંમત શોધો. : $ 9^{ \frac{3}{2} } $

Answer

$27$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો:
$16 x^2-40 x y+25 y^2$
કબડ્ડીની એક ટીમ દ્વારા મૅચની શૃંખલામાં મળેલા અંક આપ્રમાણે છે $: 17, 2, 7, 27, 15, 5, 14, 8, 10, 24, 48, 10, 8, 7, 18, 28$ આ ટીમ દ્વારા મેળવેલા અંકોનો મધ્યસ્થ શોધો.
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો : $ (-2x +3y +2z)^2 $
જો $AC = BC$ થાય તેવું બિંદુ $A$ અને $B$ ની વચ્ચે હોય, તો સાબિત કરો કે $A C=\frac{1}{2} A B$ છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો.
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$q(m)=0.3 m-0.15$
કિંમત મેળવો:
$(105)^3$
$8$ મીટર વ્યાસ અને $3$ મીટર ઊંચાઈ ધરાવતા શંકુ આકારના $5$ તંબુ બનાવવા $2$ મીટર પનાવાળું કેટલું કાપડ જોઈએ $? \ (\pi = 3.14$ લો.$)$
નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : $ \frac{2\sqrt{6} - \sqrt{5}}{3\sqrt{5} - 2\sqrt{6}} $
દ્વિચલ સુરેખ સમીકરણ $x – 3y = 2$ માં $x$ ની આપેલ કીમત માટે $y$ ની કિંમત શોધો.
$X$ $-1$ $2$
$Y$    
એક જોકર $($વિદૂષક$)$ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે, તેના પાયાની ત્રિજ્યા $7$ સેમી અને ઊંચાઈ $24$ સેમી છે. આવી $10$ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો.