Question
કિંમત મેળવો:
$(105)^3$

Answer

1157625

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુની ત્રિજ્યા $3.5 $ સેમી અને ઊંચાઈ $12$ સેમી છે, તો તેની વક્રસપાટીનું તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
$(i)$ કયો અક્ષ બિંદુ $(7\frac{3}{4}, 0)$માંથી પસાર થાય છે ?
$(i)$ જો બિંદુ $(a, 0)$ કિરણ $OX'$ પર આવેલ હોય, તો $a$ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા ?
કિંમત શોધો. : $ 9^{ \frac{3}{2} } $
$ \triangle PQR $ માં $PQ = PR$ છે. જો $ \angle Q = 48^\circ $ હોય, તો $ \angle P $ અને $ \angle R $ શોધો.
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્સમોનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમતો મેળવો. $104 \times 96$
બિંદુ સમીકરણ $ x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો :$ ( 0 , 2 )$
નીચેની સંખ્યાઓને સંમેય અને અસંમેયમાં વર્ગીકૃત કરો. $0, \sqrt{25}, \pi+2, \frac{36}{100}$
ચરણ$($પાદ$)$ કોને કહે છે $?$ ચારેય ચરણમાં આવેલ બિંદુના યામને ચિહ્ન સ્વરૂપે દર્શાવો.
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$p(x)=3 x-4$
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $x^2-7 x+12$ અવયવ પાડો.