Question
કિંમત શોધો $: \left(\frac{1}{3}\right)^{3} \times 3^{-2} \times 3^{5}$

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$512$ નું ઘનમૂળ ક્રમશ $:$ બાદબાકી કરીને શોધો .
એક નિશાળમાં $500$ વિદ્યાર્થીઓ છે . પી . ટી . ની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે ?  
અવયવ પાડો $:15 a^{2} b^{2}-10 a b \quad$
$- 3$ એ સંમેય સંખ્યાઓનો સરવાળો છે . $ \frac{(-11)}{5} $ એ એમાંથી એક છે , બીજી સંમેય સંખ્યા શોધો .
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 5625$
વિસ્તરણ કરો $:(3 x+5)^{2}$
ગુણાકાર કરો. $(i) \ (x-4)$ અને $(2 x+3)\  (ii) \ (x-y)$ અને $(3 x+5 y)$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 243$
ભાગાકાર કરો $: 12a^8b^8 \div (-6a^6b^4) $
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 8464$