Question
કિંમત શોધો. $16^{\frac{4}{3}}$

Answer

  • $16^{\frac{4}{3}}=\left(2^4\right)^{\frac{3}{4}}=2^{4 \times \frac{3}{4}}=8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિસ્તરણ કરો:
$(x+5 y)(x-5 y)$
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$f(x)=\frac{2}{3} x+\frac{5}{4}$
સમાંતરબાજુ ચતુષ્કોણ $A B C D$ નો વિકર્ણ $A C$ એ ખૂણા $A$ ને દુભાગે છે. સાબિત કરો કે $\angle C$ ને પણ દુભાગે છે.
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $a x+b y+c=0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો $x -\frac{y}{5}- 10 = 0$
આકૃતિમાં રેખા $AB$ અને $CD, O$ માં છેદે છે. જો $\angle A O C+\angle B O E=70^{\circ}$ અને $\angle B O D=40^{\circ}$,તો $\angle B O E$ અને વિપરીત $\angle C O E$ મેળવો.. 
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 4 {1\over8} $
જો $x = 2 , y = 1$ એ સમીકરણ $2x + 3y = k$ નો એક ઉકેલ હોય તો ની કિંમત શોધો .
બિંદુ કયા ચરણમાં છે તે જણાવો $A(7,8) ; B (-3,-4); C(-5,5); D(6,-4)$
આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરોઃ
(1) $\frac{18}{3 \sqrt{2}-2 \sqrt{3}}$
(2) $\frac{1}{7-4 \sqrt{3}}$
સાબિત કરો કે ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે.