Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 9ગણિતવર્તુળ2 Marks
Question
સાબિત કરો કે ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે.
✓
Answer
ચતુષ્કોણ $ABCD$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
$\therefore \angle A =\angle C$
ચતુષ્કોણ $ABCD$ એ ચક્રિય ચતુષ્કોણ હોવાથી,
$\therefore \angle A +\angle C =180^{\circ} \ldots (i)$
$\angle A =\angle C \ldots(ii)$
$\therefore \ (i)$ અને $(ii)$ પરથી
$\therefore \angle A =\angle C ==90^{\circ}$
એજ રીતે $\angle B =\angle D =90^{\circ}$
આમ, ચતુષ્કોણ $ABCD$ માં દરેક ખૂણો $90^\circ$ છે.
તેથી તે લંબચોરસ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.