વિધાન ($I$) : સમાન (સરખી) ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે..
વિધાન ($II$) : હાઈડ્રોજન પરમાણુમાં, $3p$ અને $3d$ કક્ષકો સમશક્તિક કક્ષકો નથી.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.