Question
કલબલ કરતી કાબર $...............$ કાળું આભ ધુએ.

Answer

કલબલ કરતી કાબર ઝઘડે, પોપટજીનું ઊંહું
કા કા કરતા કાગાભાઈ લુચ્ચું ખંધું જુએ
સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ
કૂણા કૂણા તડકા મહીં આ પતંગિયાંની ટોળી
ફૂલ ફૂલ પર બેસી એ તો મધને લેતી ખોળી
અંધારાના દરની માટી અળસિયાંઓ ખુએ
સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free