Question
સવાર બોલે કૂકડે કૂક $...............$ કોયલ ગાતાં કુહૂ

Answer

સવાર બોલે કૂકડે કૂક, કૂકડો ઊંચે જુએ
સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ
આભેથી તારાઓ આવી જમીન પર વરતાયા
બોરસલી ને પારિજાત આ ટગર બની પથરાયાં
ઘુવડ પેલું ત્યાં બિચારું બખોલમાં જઈ સૂએ
સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ
કચકચ કરતાં ચકલા ચકલી, કોયલ ગાતો કુહૂ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free