
| સૂચિ $-I$ (રસાયણો) | સૂચિ $-II$ (ઉપયોગ / બનાવટ / બંધારણ) |
| $(a)$ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ | $(i)$ બેટરીમાં વિધુતધ્રુવ |
| $(b)$ $Pd / BaSO _{4}$ | $(ii)$ યોગશીલ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત |
| $(c)$ $BHC$ (બેન્ઝિન હેક્સાક્લોરાઇડ) | $(iii)$ $\beta$ - વિલોપન પ્રક્રિયાના ઉપયોગ માટે |
| $(d)$ પોલિએસેટિલિન | $(iv)$ લિંડલરનો ઉદીપક |
સાચી જોડ પસંદ કરો.

$B$ એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. $A$ અને $B$ ને ઓળખો.


નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.