કણિકાવિહિન અંત:કોષરસજાળ $= ......Q...........$
ઉપરની અંત:કોષરસજાળ ક્યાં દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે?
| સૂચિ $I$ | સૂચિ $II$ |
| $A.$ અક્ષ સૂત્ર | $I.$ તારાકેન્દ્ર |
| $B.$ ગાડાના પૈડા જેવી રચના | $II.$ પ્ક્ષ્મો અને કશા |
| $C.$ ક્રિસ્ટા | $III.$ રંગસૂત્ર |
| $D.$ સેટેલાઈટ | $IV.$ કણાભસૂત્ર |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$1.$ ઓસ્ટ્રીયનું ઈંડું, $2.$ $PPLO,$ $3.$ જલવાહિનીકી $4.$ નીલહરિત લીલ, $5.$ જીવાણું, $6.$ પ્રાણીકોષ