કોલમ $I$ | કોલમ $II$ |
$I.$ ચલિત જીવાણુ | $p.$ શ્લેષમી સ્તર |
$II.$ ગ્લાયકોકેલિક્સ | $q.$ રીબોઝોમ્સ |
$III.$ વાયુયુક્ત રસધાની | $r.$ ફ્લેજેલીન પ્રોટીન |
$IV.$ $20\,nm$ વ્યાસ | $s.$ સ્વોપજીવી જીવાણું |
કોલમ $(I)$ અંગીકા | કોલમ $(II)$ કાર્ય |
$(a)$ ગોલ્ગીકાય | $(i)$ કોષોમાં આસ્ર્તીદાબ સર્જે છે |
$(b)$ લાયસોઝોમ્સ | $(ii)$ શ્વસન ક્રિયા |
$(c)$ રસધાનીઓ | $(iii)$ પ્રકાશસાન્સલેશણ ની ક્રિયા |
$(d)$ કણાભસૂત્ર | $(iv)$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ |
$(v)$ ધનભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા |