Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લીનાબેને બજારમાં વેચવા $૨૦૪$ મીણબત્તીઓ બનાવી. જો તેઓ દરેક પૅકેટમાં $૬$ મીણબત્તી મૂકે, તો આવાં કેટલાં પૅકેટની જરૂર પડે? જો તેઓ દરેક પૅકેટમાં $૧૨$ મીણબત્તીઓ મૂકે, તો આવાં કેટલાં પૅકેટની જરૂર પડે?
ગંગુ કંદોઈએ દિવાળીએ મીઠાઈમાં $૮૦$ લાડુ બનાવ્યા અને એક પૅકેટમાં ચાર લાડુ પૅક કર્યા. તો તેને કુલ કેટલાં પૅકેટની જરૂર પડે? જો તે મોટા પૅકેટમાં $૨૦$ લાડુ પૅક કરે, તો તેને આવાં કેટલાં પકેટની જરૂર પડે?